knowledge Infinite

Through this blog, I will try to convey all kinds of information to you

Quiz-1



  • total Mark:80
  • Online GK Quiz
  • સાચો જવાબ સિલેક્ટ કરવા પર ક્લિક કરો. ખોટો જવાબ સિલેક્ટ કરવાથી -0.30 થાય છે.


    1. મેથલી, ભોજપૂરી, અને માગધી ક્યા રાજ્યમાં બોલાતી ભાષાઓ છે?

    2. ૫. બંગલા
      રાજસ્થાન
      બિહાર
      હિમાચલ પ્રદેશ

    3. ભારતમાં બીજા નંબરનું લાંબું રેલવે પ્લેટફોર્મ ગુજરાતના કયા શહેરમાં છે?

    4. અમદાવાદ
      મહેસાણા
      જામનગર
      સુરત

    5. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે?

    6. મોઢેરા
      વડનગર
      ચાંપાનેર
      ધોરડો-કચ્છ

    7. દેશના કર માળખામાં આમુલ પરીવર્તન લાવનાર જી.એસ.ટી. બિલ ક્યારથી અમલમાં આવ્યું?

    8. 1, એપ્રિલ 2017
      1, માર્ચ 2017
      1,જુલાઈ 2017
      1,જાન્યુઆરી 2018

    9. બંસીલાલ વર્મા નામના ગુજરાતના કાર્ટૂનિસ્ટ કયા નામે જાણીતા છે?

    10. ચકોર
      નારદ
      શેખચલ્લી
      આચાર્ય

    11. ગાંધીજી માટે 'માહાત્મા' શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

    12. સરદાર વલ્લભભાઇ પટેલ
      કોઈક પત્રકાર
      રવીન્દ્રનાથ ટાગોર
      વિનોબા ભાવે

    13. ગુજરાત પિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી?

    14. ન્હાનાલાલ
      ગાંધીજી
      ગોવર્ધનરામ ત્રિપાઠી
      કનૈયાલાલ મુુશીન

    15. ગુજરાતનું કયું શહેર 'સાક્ષર ભૂમિ' તરીકે ઓળખાય છે?

    16. ખેડા
      વડોદરા
      નડિયાદ
      આણંદ

    17. બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે?

    18. શૂન્ય
      ન મળે
      એક
      અચળપદ જેેેેટલો

    19. વર્તુળ આલેખમા બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય?

    20. 360°
      વર્તુળ પર આધાર રાખે
      180°
      320°
    21. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી દર્શાવેલ છે?

    22. 1
      3
      5
      7
    23. રમત અને ટ્રોફીનું અયોગ્ય જોડકુ શોધો?

    24. રાજેન્દ્રપ્રસાદ કપ--લોન ટેનિસ
      નારંગ કપ--બેડમિન્ટન
      ફેડરેશન કપ--ફૂટબોલ
      સુબરતો મુખર્જી કપ--ફૂૂટબોલ
    25. જનધન યોજનામા કેટલા રૂપિયાનો જીવન વીમો અપાય છે?

    26. રૂ.10,000
      રૂ‌.20,000
      રૂ.1,00,000
      રૂ.30,000
    27. ભારત છોડોનો પ્રસ્તાવ કોણે લખ્યો હતો?

    28. રાજા રામમોહનરાય
      જવાહરલાલ નેહરૂ
      મહાત્મા ગાંધી
      સરદાર વલ્લભભાઈ પટેલ
    29. છપેલી નૃત્ય કયા રાજય સાથે સંબંધિત છે?

    30. હિમાચલ પ્રદેશ
      રાજસ્થાન
      મહારાષ્ટ્ર
      પંજાબ
    31. 1960મા ઓપેકની સ્થાપના કયાં થઈ હતી?

    32. બગદાદ
      ઇસ્લામાબાદ
      તેહરાન
      કાબુલ
    33. નીલમ‌ બાગ પેલેસ કયા શહેરમાં આવેલ છે?

    34. જામનગર
      વડોદરા
      ભાવનગર
      મોરબી
    35. દેશ અને રાજધાની અંગે કયું જોડકું બંધબેસતું નથી

    36. ઈજિપ્ત-કૈરો
      કેન્યા-નૈરોબી
      ઝિમ્બાબ્વે-હરારે
      દક્ષિણ આફ્રિકા-જોહાનિસબર્ગ
    37. અંદમાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે?

    38. કોલકાતા
      દિલ્હી
      આન્ધ્ર પ્રદેશ
      આસામ
    39. સુવર્ણ મયૂર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?

    40. ફિલ્મ
      સંગીત
      સાહિત્ય
      વિજ્ઞાન
    41. મરીન નેશનલ પાર્ક કયાં ટાપુ પર આવેલા છે?

    42. પિરમબેટ
      બેટ દ્વારકા
      પિરોટન
      છાડ બેટ
    43. રોલિંગ પ્લાનનો કયો સમયગાળો હતો?

    44. ઈ.સ 1978-80
      ઈ.સ 1983-85
      ઈ.સ 1986-88
      ઈ.સ 1990-92
    45. વૈજ્ઞાનિક સમાજવાદના સ્થાપક કોણ હતા?

    46. રોબર્ટ ઓવન
      કાર્લ માર્ક્સ
      સેન્ટ સાઈમન
      એલેકઝાન્ડર
    47. રબરનું વૈજ્ઞાનિક નામ શું છે?

    48. ફિક્સ ઈલેસ્ટિકા
      ઈલેસ્ટિકા
      ઈલાસ્ટિક
      none
    49. ભારતની અફઘાનિસ્તાન સાથેની જમીનની સરહદ કેટલાં કિલોમીટર લાંબી છે?

    50. 587
      120
      80
      320
    51. ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો ઘાટ કયો છે?

    52. જૈલેપ્લા ઘાટી
      કારાકોરમ ઘાટ
      નાથુલા ઘાટ
      જોર્જયા ઘાટ
    53. શુભાંગી કરતા વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે.આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું

    54. 2y+3=27
      y+3=27
      2y-3=27
      y-3=27
    55. થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય?

    56. 98
      98.6
      100.4
      101
    57. બે સંખ્યાઓનો ગુણોત્તર 4:5 છે અને તેનો ગુ.સા.અ. 4 છે તો તેનો લ.સા.અ. શું થાય?

    58. 38
      48
      30
      40

    59. 80 એ 56 કરતાં કેટલા ટકા વધારે છે ?

    60. 52.34
      60.54
      42.85
      70.73

    61. 12 માણસો એક કામ 6 દિવસમાં પુરૂ કરે છે. તેઓ 2 દિવસ કામ કરે છે.ત્યારબાદ 4 માણસો નવા જોડાય છે તો હવે બાકીનું કામ પુરૂ કરતા કેટલો સમય લાગશે

    62. ૩ દિવસ
      8 દિવસ
      5 દિવસ
      10 દિવસ

    63. એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 8 Km/hr છે. જો તેની પ્રવાહની દિશામાં ઝડપ, તેની પ્રવાહની વિરૂદ્ધ દિશામાં ઝડપ કરતા ત્રણ ગણી હોય, તો પ્રવાહનો વેગ શોધો.

    64. 2km/hr
      6km/hr
      8Km/hr
      4km/hr

    65. અણુવિજ્ઞાનનો પ્રારંભ ક્યા વૈજ્ઞાનિક દ્વારા થયો?

    66. ડાલ્ટન
      મેડમ ક્યુરી
      ન્યુટન
      આઈન્સ્ટાઇન

    67. ભારત સરકારે કઇ જંતુનાશક દવાના વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે ?

    68. ડી.ડી.ટી
      હેકઝાકોનાજોલ
      ડેટોલ
      none

    69. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે?

    70. કાર્બન ડાયોક્સાઈડ
      હાઈડ્રોજન
      ઓઝોન
      હિલિયમ

    71. નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ હતા?

    72. નારદ
      માર્કંડે મુનિ
      બાણભટ્ટ
      ભરતમુની
    73. ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે?

    74. નાગરીકો
      લોકસભાના સભ્યો
      લોકસભાના અને રાજ્યસભાના સભ્યો
      રાજ્યસભાના સભ્યો
    75. રાજ્યસભાના સભ્યોની વધુમા વધુ સંખ્યા કેટલી હોય?

    76. 250
      238
      240
      260
    77. રાષ્ટ્રીય શેયર બાજાર(NSE)નુ મુખ્યાલય કયા આવેલું છે?

    78. ન્યુ દિલ્હી
      મુંબઈ
      બેંગલોર
      હૈદરાબાદ
    79. એક પારસેક બરાબર કેટલા પ્રકાશવર્ષ થાય?

    80. 10.59
      1.35
      3.26
      5.56

    No comments:

    Post a Comment